________________
વિવેચન : ભાગ-૧
૧૫૩
૨ તિર્યંચાયુનો બંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૩ મનુષ્પાયુનો બંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૪ અબંધ તિર્યંચાયનો ઉદય તિર્યંચ તિર્યંચાયુની સત્તા ૫ અબંધ તિર્યંચાયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૬ અબંધ મનુષ્પાયુનો ઉદય મનુષ્ય આયુની સત્તા ૭ તિર્યંચાયુનોબંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય તિર્યચઆયુની સત્તા ૮ મનુષ્યાયુનો બંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય મનુષ્યાયની સત્તા ૯ અબંધ મનુષ્યઆયુનો ઉદય મનુષ્ય તિર્યંચાયુની સત્તા ૧૦ અબંધ મનુષ્ય આયુનો ઉદય મનુષ્ય મનુષ્યઆયુની સત્તા
સંજ્ઞી અપર્યાપ્તા કરણ અપર્યાપાજીવની વિવક્ષાથી વિચારણા કરીએતો ૪, સંવેધભાંગા ઘટે છે. ૧ અબંધ નરકનો ઉદય
. નરકઆયુષ્યની સત્તા ૨ અબંધ તિર્યંચાયુનો ઉદય તિર્યંચાયુની સત્તા ૩ અબંધ મનુષ્યઆયુષ્યનો ઉદય મનુષ્યઆયુની સત્તા ૪ અબંધ દેવ આયુષ્યનો ઉદય દેવ આયુષ્યની સત્તા
કરણ અપર્યાપ્તાજીવો આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી આયુષ્ય બંધના બે તથા બંધપછીના બે એમ ૪, સંવેધભાંગા ઘટતા નથી
લબ્ધિ અપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા બંન્નેની વિવક્ષાથી વિચારણા કરીએતો આયુષ્યના સંવેધભાંગા ૧૨ ઘટે છે.
તિર્યંચાયુના પાંચ સંવેધભાંગા, મનુષ્યાયુના પાંચ સંવેધભાંગા નારકીનો ૧ સંવેધ ભાગો અને દેવતાનો ૧ સંવેધભાંગો એમ કુલ ૧૨ ભાંગા હોય છે. નારકીનો ૧ અબંધ નરકાયુનો ઉદય નરકાયુની સત્તા દેવનો ૧ અબંધ દેવ આયુષ્યનો ઉદય દેવઆયુષ્યની સત્તા
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે આયુષ્યકર્મના ૨૮ સંવધભાંગ હોય છે. - નરકાયુના ઉદયના પાંચ સંવેધભાંગા, તિર્યંચાયુના ઉદયના સંવેધભાંગા, મનુષ્ય આયુષ્યના ઉદયના સંવેધભાંગા, દેવ આયુષ્યના ઉદયના ૫ સંવેધભાંગા