________________
વિવેચન
G
૨૧. ભય, ૨૨. જુગુપ્સા, ૨૩. પુરુષવેદ, ૨૪. સ્ત્રીવેદ અને ૨૫.
નપુંસકવેદ.
૪. યોગનાં પંદર નામો - ૧. સત્યમનયોગ ૨. અસત્યમનયોગ ૩. સત્યાસત્યમનયોગ ૪. અસત્યામૃષામનયોગ, ૫. સત્યવચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. સત્યાસત્યવચનયોગ ૮. અસત્યામૃષાવચનયોગ, ૯. ઔદારિકકાયયોગ, ૧૦. ઔદારિકમિશ્રકાયયોગ, ૧૧. વૈક્રિયકાયયોગ, ૧૨. વૈક્રિયમિશ્રકાયયોગ, ૧૩. આહારકકાયયોગ, ૧૪. આહારકમિશ્રકાયયોગ., ૧૫. કાર્મણકાયયોગ.
૧૨. મૂળ ભાવ પાંચ અને ઉત્તરભાવ ત્રેપનનાં નામો
મૂળ ભાવ ૧. ઉપશમભાવ ૨. ક્ષાયિકભાવ ૩. ક્ષયોપશમભાવ ૪. ઔદિયકભાવ ૫. પારિણામિકભાવ.
૧. ઉપશમભાવનાં બે ભેદ - ૧. ઉપશમસમકિત ૨. ઉપશમચારિત્ર. ૨. ક્ષાયિકભાવનાં નવ ભેદ ૧. કેવલજ્ઞાન ૨. કેવલદર્શન ૩. ક્ષાયિકસમકિત ૪. ક્ષાયિકચારિત્ર ૫. ક્ષાયિકભાવે દાનલબ્ધિ ૬. ક્ષાયિકભાવે લાભલબ્ધિ ૭. ક્ષાયિકભાવે ભોગ લબ્ધિ ૮. ક્ષાયિકભાવે ઉપભોગલબ્ધિ ૯. સાયિકભાવે વીર્યલબ્ધિ.
-
૩. ક્ષયોપશમભાવનાં અઢાર ભેદ - ૧. ચક્ષુદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન ૪. મતિજ્ઞાન ૫. શ્રુતજ્ઞાન ૬. અવધિજ્ઞાન ૭. મનઃ પર્યવજ્ઞાન ૮. મતિઅજ્ઞાન ૯. શ્રુતઅજ્ઞાન ૧૦. વિભંગજ્ઞાન ૧૧. ક્ષયોપશમભાવે દાનલબ્ધિ ૧૨. ક્ષયોપશમભાવે લાભલબ્ધિ ૧૩. શ્રયોપશમભાવે ભોગલબ્ધિ ૧૪. ક્ષયોપશમભાવે ઉપભોગલબ્ધિ ૧૫. ક્ષયોપશમભાવે વીર્યલબ્ધિ ૧૬. ક્ષયોપશમ સમકિત ૧૭. દેશવિરતિ ૧૮. સર્વવિરતિ.
૪. ઔદિયકભાવનાં એકવીસ ભેદ ૧. અજ્ઞાન ૨. અસંયમ ૩. અસિદ્ધપણું ૪. નરકગતિ ૫. તિર્યંચગતિ ૬. મનુષ્યગતિ ૭. દેવગતિ ૮. ક્રોધકષાય ૯. માનકષાય ૧૦. માયાકષાય ૧૧. લોભકષાય ૧૨. કૃષ્ણલેશ્યા ૧૩. નીલલેશ્યા ૧૪. કાપોતલેશ્યા ૧૫. તેજોલેશ્યા ૧૬. પદ્મલેશ્યા ૧૭.