________________
૧૬૬
ર્મગ્રંથ - ૪ મીસા સંખા વેઅગ અસંખગુણ ખઈઅ મિચ્છ દુ અખંતા ! સક્રિઅર થોવણંતા - ણહાર થોવેઅર અસંખા // ૪૭ |
ભાવાર્થ : તેનાથી મિશ્ર સમકિતિ સંખ્યાતગુણા, તેનાતી લયોપશમ સમકિતિ અસંખ્યાતગુણા, તેનાથી લાયિકસમકિતિ અનંતગુણા, તેનાથી મિથ્યાત્વી અનંતગુણા જાણવા. સંસી જીવો થોડા, તેનાથી અસંશી જીવો અનંતગુણા હોય. અણાહારી આવો થોડા તેનાથી આહારી અસંખ્યાતગુણાઅધિક હોય છે. તે ૪૭ |
સવ જીઅઠાણ મિચ્છ સગ સાસણિપણ અપજજ સક્સિદુર્ગ I સએ સત્રિ દુવિહો એસેસું સ િપજજતો // ૪૮ |
ભાવાર્થ : મિથ્યાત્વે બધાય જીવભેદ, સાસ્વાદને પાંચ અપર્યાપ્તા અને સંશીક્વિક સાથે સાત, સમ્યત્વે સંજ્ઞીબ્લિક બાકીના ગુણઠાવે એક સંશી પર્યાપ્તા જીવભેદ હોય છે. તે ૪૮ ||
મિચ્છ દુગિ અજઈ જોગા-હાર દુ ગૂણા અપુત્રપણગેઉI મણવઈ ઉરલ સવિઉવિ મીસિ સવિઉવિ દુગ દેસે . ૪૯ //
ભાવાર્થ : મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ આ ત્રણે આહારકબ્લિક વિના તેર યોગ, અપૂર્વકરણ આદિ પાંચમાં ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિકકાયયોગ હોય. મિશ્ન વૈક્રિય સહિત જાણવા. દેશ વિરતિએ વૈક્રિયદ્ધિક સહિત અગ્યાર જણવા. || ૪૯ ||
સાહાર દુગ પમત્તે તે વિવિહાર મીસ વિણ ઈયરે ! કમુરલ દુગંતા ઈમ મણ વયણ સજોગિ ન અજોગિ // ૫૦ ||
ભાવાર્થ : પ્રમત્ત ગુણસ્થાનકે આહારકન્વિક સહિત તેર યોગ, વૈક્રિય, આહારકમિશ્ર વિના અપ્રમતે અગ્યાર યોગ, કામણ, ઔદારિકમિશ્ર, પહેલા છેલ્લા મન, વચનયોગો સયોગિકેવલીએ, અયોગિકેવલીએ ન હોય. . ૫૦ ||
તિ અનાણ દુ દેસાઈમ દુગે અજઈ દેસિ નાણ દંસતિગં | તેમસિ મીસા સમણા જયાઈ કેવલે દુ અંત દુગે છે પ૧ //
ભાવાર્થ : પહેલા બે ગુણઠાણે ત્રણ અજ્ઞાન - બે દર્શન, અવિરતિ – દેશવિરતિએ ત્રણ જ્ઞાન-ત્રણ દર્શન, મિશ્ર ત્રણ જ્ઞાન. ત્રણઅજ્ઞાન ત્રણ દર્શન