________________
ર્મગ્રંથ ୪
ક્ષયોપશમ - ૧૦, ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔયિક - ૨૦. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ, અજ્ઞાન.
૧૪૦
૪૯. મિથ્યાત્વસમકિતને વિષે - ક્ષયોપસમ - ૧૦, ઔયિક - ૨૧, પારિણામિક - ૩. = ૩૪ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૦, ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ.
૫૦. સંશી અને આહારી માર્ગણાને વિષે - ઉપશમ - ૨ ક્ષાયિક ૯, ક્ષયોપશમ - ૧૮, ઔયિક - ૨૧, પારિણામિક - = ૫૩ ભાવ હોય છે.
૫૧. અસંજ્ઞીને વિષે - ક્ષયોપશમ - ૯, ઔદયિક - ૧૫, પારિણામિક - ૩ = ૨૭ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૯. ૨ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૧૫. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૪ કષાય, ૪ લેશ્યા, નપુંસકવેદ, અસિદ્ધપણું, અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ.
૫૨. અણ્ણાહારીને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૯, ક્ષયોપશમ - ૧૪, ઔયિક - ૨૧. પારિણામિક ૩ = ૪૭ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૪. ૩ જ્ઞાન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત, ૩ અજ્ઞાન.
૧. સઘળાયેભાવો હોય એવી માર્ગણા ૭ હોય છે. પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, સંશી, આહારી. ૨. કોઈપણ ૫૨ ભાવ હોય એવી એક માર્ગણા - ભવ્ય.
૩. કોઈપણ ૪૨ ભાવ હોય એવી બે માર્ગણા - ચક્ષુ, અચક્ષુદર્શન. ૪. કોઈપણ ૪૧ ભાવ હોય એવી સાત માર્ગણા - ૩ વેદ, ૪ કષાય. ૫. કોઈપણ ૪૦ ભાવ હોય એવી ચાર માર્ગણા ૩ જ્ઞાન, અવધિદર્શન.
૬. કોઈપણ ૩૯ ભાવ હોય એવી ચાર માર્ગણા - તિર્યંચગતિ, પહેલી
–
૩ લેશ્યા.