________________
વિવેચન
૧૧૯
દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, સ્ત્રીવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી અને અણાહારી.
૫. એકેન્દ્રિય જાતિને વિષે ૨૮ માર્ગણા હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પ કાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ લી ૪ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, અસંશી, આહારી અને અણાહારી.
૬. બેઈન્દ્રિય જાતિને વિષે ૨૪ માર્ચણા હોય છે.
તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, વચનયોગ, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુર્શન, ૧ થી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમતિ, અસંશી, આહારી અને અણાહારી.
૭. તેઈન્દ્રિય જાતિને વિષે ૨૪ માર્ગણા હોય છે.
તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, વચનયોગ, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, અસંશી, આહારી અને અણાહારી.
૮. ચઉરીન્દ્રિય જાતિને વિષે ૨૫ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, વચનયોગ, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૧ થી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમતિ, અસંશી, આહારી અને અણાહારી.
૯. પંચેન્દ્રિય જાતિને વિષે ૫૩ માર્ગણાઓ હોય છે.
ચારગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, દૃ સમકિત, સંશી, અસંશી, આહારી અને અન્નાહારી.