________________
૧૦૪
ક્ષયોપશમભાવ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી. ઉપશમભાવ ૧૧ મા ગુણસ્થાનકે.
ઔદયિક અને પારિણામિકભાવ
(૧૫) મિથ્યાત્વ મોહનીય કર્મ - મૂળ ભાવ ૫ હોય છે. ક્ષાયિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઉપશમભાવ ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષયોપશમભાવ ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. ઔદયિભાવ ૧લા ગુણસ્થાનકે. પારિણામિભાવ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૧૬) મિશ્રમોહનીય - મૂળ ભાવ ૪ હોય છે. ઉપશમ, ક્ષાયિક ઔયિક અને પારિણામિક, ઉપશમભાવ - ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. ક્ષાયિભાવ - ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઔદિયકભાવ - ૩જા ગુણસ્થાનકે જ. પારિણામિક્ભાવ - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૧૭) સમ્યક્ત્વ મોહનીય - મૂળ ભાવ ૪ હોય છે. ઉપશમ, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક. ઉપશમભાવ - ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષાયિભાવ - ૪ થી ૧૪ ગુણસ્થાનક સુધી. ઔયિકભાવ - ૪ થી ૭ ગુણસ્થાનક સુધી.
સમ્યક્ત્વ મોહનીય પોતે જ ઉદય રૂપે હોવાથી તેનો ક્ષયોપશમભાવ
કહેવાતો નથી.
ઉપશમભાવ ૩ થી ૧૧ સુધી.
૩ થી ૧૪ સુધી.
ક્ષાયિકભાવ ક્ષયોપશમભાવ
૩ થી ૭ સુધી.
-
-
પારિણામિકભાવ - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી.
(૧૮) અનંતાનુબંધી ચારકષાય – મૂળ ભાવ ૫ હોય છે.
-
-
ર્મગ્રંથ
-
૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી.
୪