________________
૧03
વિવેચન
૧. લાયક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક ૧. ક્ષાયિકભાવ ૧૩ મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પરિણામિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ૩. લયોપથમિકભાવ ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી. સિદ્ધાંતના મતે ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૧૦) કેવલદર્શનાવરણીય - મૂળ ભાવ ૩ હોય છે. સાયિક, ઔદયિક, પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી. ૨. ઔદયિક અને પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૧૧) થીણદ્વિત્રિક – મૂળ ભાવત્રણ હોય છે. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. સાયિકભાવ ક્ષપક આશ્રયી નવમાના બીજા ભાગથી. ઔદયિકભાવ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી. પારિણામિકભાવ - ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષપક આશ્રયી ૧ થી ૯માના ૨જા ભાગ સુધી. (૧૨) નિદ્રાદિક - મૂળ ભાવત્રણ હોય છે. સાયિક, ઔદયિક અને પરિણામિકભાવ. સાયિકભાવ ૧૨માના છેલ્લા સમયથી.
ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૨માના ઉપાજ્ય સમય સુધી.
(૧૩) વેદનીય કર્મ અને શાતા, અશાતા વેદનીય - મૂળ ભાવ ૩ હોય છે.
સાયિક, ઔદયિક અને પારિણામિક. ક્ષાયિકભાવ સિદ્ધ ભગવંતોને હોય. ઔદયિક અને પરિણામિકભાવ ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી. (૧૪) મોહનીય કર્મ - મૂળ ભાવપાંચ હોય છે. સાયિકભાવ ૧૨મા ગુણસ્થાનકથી.