________________
૬૩
કર્મગ્રંથ 3
આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વૈક્રિય કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૪ દેવ અને નારકની અપેક્ષાએ જાણવા. અથવા ૧ થી ૭ ગુણસ્થાનક વૈક્રિય શરીરની અપેક્ષાએ જાણવા. દેવગતિની અપેક્ષાએ ઓથે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. ૨જા ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે.
વૈક્રિય શરીરની અપેક્ષાએ ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૨જા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫મા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે.