________________
વિવેચન
નિયમ ૩ =
નિયમ ૪
છે.
આ કારણોથી જિનનામ કર્મની નિકાચના કરેલાં જીવો આ ચારિત્રને ગ્રહણ કરી શકે કે કેમ એ વિચારણીય છે.
આ ચારિત્રનો સ્વીકાર કર્યા પછી એટલે કે આ ચારિત્રના કાળમાં જિનનામકર્મની નિકાચના થઈ શકે કે કેમ ? એ પણ
વિચારણીય છે.
સૂક્ષ્મ સંપરાય ચારિત્ર માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ઓધે તથા દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય
૫
૪
૧
૭
૧
૧.
૫
= ૧૭
યથાખ્યાત ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧૧ થી ૧૪.
૦
૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકને વિષે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે.
દેશવિરતિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પાંચમુ ગુણસ્થાનક હોય છે.
ઓધે તથા પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય
૫
૬
૧૫
૩૨
૧
૪૪
ર
નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. અવિરતિ સંયમને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ
આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે, તેથી આહા૨કદ્ધિકનો બંધ કરતાં ન હોવાથી ઓધે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે.
પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે.
૧
૫
63 =