________________
૪3
કર્મગ્રંથ - 3 શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનપૂર્વી, શુભવિહાયોગતિ.
છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના બે થી છ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પરિહાર વિશુદ્ધિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :
ઓઘે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના.- વેદનીય – મોહનીયઆયુ– નામ ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫
નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે.જાતિ, વૈક્રિય-આહારક-તૈસ-કાર્પણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ.
છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ ૧ = આ માર્ગણાવાળા જીવો, કિલષ્ટ કર્મ
ભોગવવાના વિશેષ બાકી હોય છે તેથી આ
ચારિત્રનો સ્વીકાર કરે છે. નિયમ, ૨ = આ ચારિત્ર પહેલાં ને છેલ્લા તીર્થંકરના
કાળમાં સ્થવીર કલ્પી મહાત્માઓ ગ્રહણ કરે