________________
કર્મગ્રંથ - ૩ જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી – દેવાનુપૂર્વી.
સ્થાવર ૩ = સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ.
ઓઘે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીયા-મોહનીય-આયુ- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૩ ૨ ૫ = ૧૦૪
નામ પ૩ = પિડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૭.
પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિય જાતિ, ઔદારિક - તૈજસ - કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી ર વિહાયોગતિ.
સ્થાવર ૭ = સ્થાવર- અસ્થિર – અશુભ. દુર્ભગ - દુસ્વર – અનાદેય - અયશ.
ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ.
પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય –મોહનીય-આયુ- નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ પર ૨ ૫ = ૧૦૩
નામ પર = પિંડપ્રકૃતિ ૨૮ પ્રત્યેક ૭ ત્રસ ૧૦ સ્થાવર ૭. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧, સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટુ સંઘયણ, હંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત૫. સ્થાવર ૧ = સ્થાવર.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના – વેદનીય.-મોહનીય આયુ.- નામ - ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ર પ = ૯૬
મોહનીય ૨૪ = ૧૬ કષાય- હાસ્યાદિ ૬ - પુરૂષવેદ – સ્ત્રીવેદ.