________________
८८
કર્મગ્રંથ-૨ વિવેચન જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ ૦ ૦ ૦ ૩૯ ૧ ૫ = ૬૩ મોહનીય - ૭ = સંજવલન ૪ કષાય-૩ વેદ. નામ. ૩૯ પિંડપ્રકૃતિ ૨૧ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર ૩. નવમા ગુણસ્થાનકના અંતે ૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૬ સંજવલન ૩ કષાય - ૩ વેદ
દશમાં ગુણસ્થાનકે ૫૭ પ્રકૃતિ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ ૦ ૧ ૦ ૩૯ ૧ ૫ = ૫૭ દશમાં ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૧ = સંજવલન લોભ
અગ્યારમે ગુણસ્થાનકે ૫૬ પ્રકૃતિ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ ૦ ૦ ૦ ૩૯ ૧ ૫ = ૫૬ અગ્યારમાં ગુણસ્થાનકના અંતે ૨નો અંત થાય છે. નામ-૨ = બીજું-ત્રીજું સંઘયણ.
બારમાં ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી ૫૪ પ્રકૃતિ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય. ૫ ૬ ૦ ૦ ૦ ૩૭ ૧ ૫ = ૫૪ નામ - ૩૭ = પિંડ પ્રકૃતિ ૧૯ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર ૩ બારમાં ગુણાસ્થાનકના ઉપાયે બે નો અંત થાય છે. દર્શનાવરણીય - ૨ = નિદ્રા - પ્રચલા.
બારમાગુણસ્થાનકના અંત સમયે પર પ્રકૃતિ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૪ ૦ ૦ ૦ ૩૭, ૧ ૫ = પર નામ - ૩૭ = પિંડ પ્રકૃતિ ૧૯ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર ૩.
બારમાં ગુણસ્થાનકના અંતે ૧૪ પ્રકૃતિનો અંત થાય છે. એક પ્રકૃતિ દાખલ થાય છે.