________________
૭૪
કર્મગ્રંથ-૨ વિવેચન
મોહનીય - ૧ = મિશ્રમોહનીય દાખલ થાય છે.
અનંતાનુબંધિ પ્રત્યયિકી પ્રકૃતિઓ નવનો બીજાના અંતે અંત થાય છે. આનુપૂર્વીનો ઉદય ચોથા ગુણસ્થાનકે થતો હોવાથી અત્રે અનુદય રૂપે બને છે.
મિશ્ર મોહનયનો ઉદય ત્રીજે હોવાથી દાખલ થાય છે.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૧૦ પ્રકૃતિનો ઉદય હોય છે. જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - વેદનીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર
૯ ૨ ૨૨ ૪ ૫૧ ૨ - અંતરાય.
૫ = ૧૦૦
મોહનીય ૨૨ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬ - વેદ ૩ - મિશ્રમાહનીય.
નામ - ૫૧ = પિંડ પ્રકૃતિ ૨૯ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૬.
પિંડ પ્રકૃતિ - ૨૦ = ૪ ગતિ - પંચેન્દ્રિય જાતિ - દારિક - વૈમિ - તેજસ - કર્મણશરીર-દારિક - વૈકિય અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪વર્ણાદિ - ૨ વિહાયોગતિ.
પ્રત્યેક - ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર - ૬ = અસ્થિરાદિ - ૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકનો અંત થાય અને પાંચ દાખલ થાય છે. મોહનીય - ૧ = મિશ્ર મોહનીયનો અંત મોહનીય - ૧ - નામ - ૪ પાંચ દાખલ થાય મોહનીય - ૧ = સમ્યકત્વ મોહનીય. નામ - ૪ = પિંડ પ્રકૃતિ - ૪ = ચાર આનુપૂર્વી
ચોથા ગુણસ્થાનકે સમકિત હોવાથી સમ્યકત્વ મોહનીય આવે અને અપર્યામાવસ્થામાં ચાર ગતિમાં સમકિત લઈને જીવ જતો હોય અને આવતો હોય છે તેથી ચાર આનુપૂર્વીનો પણ ઉદય હોઈ શકે છે.
ચોથા અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.