________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૫૯ ૨૧. સંજવલન માયા = ૧ થી ૯માં ગુણસ્થાનકના ચોથા ભાગ સુધી બંધાય. ૨૨. સંજવલન લોભ = ૧ થી ૯મા ગુણસ્થાનકના પમા ભાગ સુધી બંધાય.
૨૩. નરકગતિ - એકેન્દ્રિયાદિ ૪ જાતિ - છેવટું સંઘયણ-હુંડક સંસ્થાન - નરકાનુપૂર્વી = આ આઠ પ્રકૃતિઓ ૧લા ગુણસ્થાનકે બંધાય.
૨૪. તિર્યંચગતિ - મધ્યમચાર સંઘયણ - મધ્યમ ચાર સંસ્થાન - તિર્યંચાનુપૂર્વી - અશુભવિહાયોગતિ = આ અગ્યાર પ્રકૃતિઓ ૧ અને ૨ ગુણસ્થાનકે બંધાય.
૨૫. મનુષ્યગતિ - દારિક શરીર -ઔદારિક અંગોપાંગ ૧લું સંઘયાણ મનુષ્યાનુપૂર્વી = આ પાંચ પ્રકૃતિઓ ૧ થી ૪ ગુણસ્થાનક સુધી બંધાય.
૨૬. આહારક શરીર - આહારક અંગોપાંગ - ૭મા ગુણસ્થાનકથી ૮મા ગુણસ્થાનકના છઠ્ઠાભાગ સુધી બંધાય.
૨૭. દેવગતિ - પંચેન્દ્રિયજાતિ - વૈકિય શરીર - તેજસ શરીર - કામણ શરીર - વૈક્રિય અંગોપાંગ - પહેલું સંસ્થાન - ૪ વર્ણાદિ - દેવાનુપૂર્વી - શુભ વિહાયોગતિ = આ તેર પ્રકૃતિઓ ૧થી ૮માં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય.
૨૮. આપ નામકર્મ = ૧લા ગુણસ્થાનકે બંધાય. ૨૯. ઉધોત નામકર્મ = ૧લા અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય.
૩૦. જિનનામકર્મ ૪થા ગુણસ્થાનક થી ૮માં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય.
૩૧. પચઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત = આ પાંચ પ્રકૃતિઓ ૧થી ૮માં ગુણસ્થાનકના છઠ્ઠાભાગ સુધી બંધાય.
૩૨. ત્રસ – બાદર - પર્યાપ્ત • પ્રત્યેક - સ્થિર - શુભ - સુભગ - સુસ્વર - આદેય= આ નવ પ્રકૃતિઓ ૧ થી ૮માં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય.
૩૩. યશનામ કર્મ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય. ૩૪. સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત - સાધારણ આ ચાર ૧લા ગુણસ્થાનકે બંધાય. ૩૫. દુર્ભગ - દુસ્વર - અનાદેય = આ ત્રણ ૧ અને ૨ ગુણસ્થાનક સુધી બંધાય. ૩૬. અસ્થિર - અશુભ - અયશ = આ ત્રણ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધાય. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય.