________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૪૧ (૧૦) ૧૩માં ગુણસ્થાનનો કાળ જઘન્ય ૧ અંતરમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપુર્વકોડ વર્ષ હોય છે. (૧૧) ૧૪માં ગુણસ્થાનકનો કાળ પાંચ હસ્વાક્ષરના જેટલો હોય છે. (૧) પહેલું બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનકોમાંથી કોઈપણ ૧ ગુણસ્થાનક લઈને જીવ પરભવમાં જઈ શકે છે.
(૨) ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ અને ૧૪ આ અગિયાર ગુણસ્થાનકને વિશે જીવો મરણ પામી શકે છે.
(૩) ૩-૧૨-૧૩ આ ત્રાણ ગુણસ્થાનકામાં જીવો મરણ પામતા જ નથી. (૪) ૧-૪-૫-૬-૭-૧૩ આ છ ગુણસ્થાનકોને વિષે જીવો સદાકાળ હોય છે. (૫) ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ આ ૮ ગુણસ્થાનકોને વિષે કોઈ વખતે કોઈ પાણ જીવ ન હોય એમ પણ બને અને કોઈ વખત કદાચ હોય તો ૧ જીવ કે અનેક જીવો પણ હોઈ શકે છે.
(૬) ઉપશમ શ્રોણી ચડનારો ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં તથા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ૧૧ થી કમસર નીચે ઉતરતાં ૮ થી ૧૧ ગુણસ્થાનકને વિષે મરણ પામી શકે
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ : લયોપશમ સમકિતિ જીવો ૪ થી ૭ ગુખસ્થાનકે રહેલા ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરવા માટે ઉપશમ સમકિત પામવાની શરૂઆત કરે છે તથા આયુષ્ય અબંધક - આયુષ્યબંધક ક્ષાયિક સમકિત જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે આ જીવો ઉપશમ સમકિત પામવાની શરૂઆત કરે તેમાં અનંતાનુબંધી ૪ કષાયની વિસંયોજના(#પના) કરે છે તે આ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયનો નાશ, ૩ કરણપૂર્વક (યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ) કરે છે. ૨ તથા ૩ જા કરણમાં ઉદ્વલનાવિદ્ધ યુક્ત ગુગ સંકમ વડે ૧ ઉદયાવલિકા સિવાયના બાકીના સર્વ દલિકોનો નાશ કરે છે. ઉદયાવલિકાને કોઈ કરણ લાગતું નથી જેથી સિબુકસંક્રમ વડે સ્વજાતિય વેધમાન પ્રકૃતિમાં સંક્રમીને દૂર થાય છે ત્યારબાદ અંતરમુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષકર્મમાં પાગ સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણી થતાં નથી કારણ કે પછી મોહનીયની ૨૪ની સત્તાવાળો થતો સ્વભાવસ્થ રહે છે. કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરે છે તે આ પ્રમાણે - અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં ૩ કરણ અને ૪થી