________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૦૧
૫૩. યશ નામ કર્મ પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન, ૭ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે.
૫૪. સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત • સાધારણ - આચાર પ્રકૃતિઓ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાનરૂપે બંધાય છે.
૫૫. દુર્ભગ - દુસ્વર - અનાદેય - આત્રણ પ્રકૃતિ ૧ - ૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.
૫૬. અસ્થિાર - અશુભ – અયશ આત્રણ પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે.
ઉદય આશ્રયી વર્ણન ૧. મિથ્યાત્વ પ્રત્યયિકી ઉદયમાં પાંચ પ્રકૃતિઓ હોય છે. મોહનીય - ૧ = મિથ્યાત્વ નામ - ૩ = સૂમ - અપર્યાપ્ત - સાધારણ ૨. અવિરતિ પ્રત્યયિકી ઉદયમાં ૨૭ પ્રકૃતિઓ હોય છે. મોહનીય - આયુ - નામ
૯ ૨ ૧૬ = ૨૭. મોહનીય - ૯ = મિશ્ર મોહનીય-અનંતાનુબંધિ આદિ - ૮ કષાય. આયુષ્ય ૨ - નરકાયુષ્ય-દેવાયુષ્ય. નામ - ૧૬ = પિંડ પ્રકૃતિ ૧૨ - સ્થાવર - ૪
પિંડપ્રકૃતિ ૧૨ = એકેન્દ્રિય આદિ ૪ જાતિ - નરકગતિ - દેવગતિ - વૈકીય શરીર - વૈકીયઅંગોપાંગ - ૪ આનુપૂર્વી.
સ્થાવર - ૪ = સ્થાવર - દુર્ભગ - અનાદેય - અયશ. ૩. કષાય પ્રત્યયિકી ૩૦ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય - મોહનીય - આયુષ્ય - નામ - ગોત્ર.
૧૮ ૧ ૭ ૧ = ૩૦ દર્શનાવરણીય - ૩ = થીણધ્ધીત્રિક.
મોહનીય ૧૮ = પ્રત્યાખ્યાનાદિ - ૮ કષાય - હાસ્થાદિ - ૬ - ૩ વેદ - સમ્યકત્વ મોહનીય.