________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૬૯.
ઉ
૭૦.
૯.
૭૧.
ઉ.
૭૨.
ઉ
૭૩.
જી
૭૪.
ઉ.
૭૫.
જી
૭૬.
ઉ
૭૭.
ઉ
૧૩
ઉપશમના માટે કયા કરણો કરે ?
આવા જીવો સૌ પ્રથમ યથાપ્રવૃત્તકરણ કરે છે અને ત્યારબાદ તેનો કાળ પૂર્ણ થતાં અપૂર્વકરણ કરે છે.
આ અપૂર્વકરણમાં કેટલા પદાર્થો કરે છે ? કયા ?
ચાર, ૧. અપૂર્વસ્થિતિઘાત, ૨. અપૂર્વ૨સઘાત, ૩. ગુણશ્રેણી અને ૪. અપૂર્વસ્થિતિબંધ.
મિથ્યાત્વ ગુણઠાણે અપૂર્વકરણના અધ્યવસાયથી શું કાર્ય થાય ? અનાદિકાળથી જીવને વળગેલ જે ગ્રંથી તે ગ્રંથીનો ભેદ થાય છે. ગ્રંથી કોને કહેવાય ?
અનુકૂળ પદાર્થો પ્રત્યે જીવોને જે ગાઢ રાગ તથા પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે જીવોને જે ગાઢ દ્વેષ તે ગ્રંથી કહેવાય છે.
તે ગ્રંથી શૈનાથી પુષ્ટ થાય ?
સદા માટે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મોથી પુષ્ટ થાય છે.
ગ્રંથી ભેદ એટલે શું ? તેમાં શું ફળ પ્રાપ્ત થાય ?
રાગાદિ પરિણામની જે પરિણતિ છે તેનો ભેદ (છેહ) થાય એટલે કે અનુકૂળ પદાર્થો પ્રત્યે ચાર ઠાણીયો રસ હતો તે ભેદ થતાં બે ઠાણીયો રસ થાય, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ચાર ઠાણીયા વાળો જે દ્વેષ હતો તે હવે બે ઠાણીયા રસવાળો દ્વેષ થાય તે ગ્રંથી ભેદ કહેવાય છે. ગ્રંથી ભેદ પૂર્ણ થયે જીવને કયું કરણ પ્રાપ્ત થાય ?
ગ્રંથી ભેદ થયે અપૂર્વકરણ પૂર્ણ થાય અને અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય જીવને પ્રાપ્ત થાય છે.
આ અનિવૃત્તિકરણથી જીવ શું કાર્ય કરે ?
સત્તામાં રહેલા મિથ્યાત્વના દલિકોની જે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ રહેલી છે તેના ત્રણ ભાગ કરે છે.
ત્રણ ભાગ મિથ્યાત્વના કેટલા કેટલા કાળના હોય ?
પહેલો ભાગ એક અંતર્મુહૂર્તના કાળવાળો જે અનિવૃત્તિકરણ રૂપ