________________
છે. સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
કર્મગ્રંથ-૬ : પ્રશ્નોત્તરી
(ભાગ - ૮)
ઉપશમશ્રેણી નું વર્ણન પઢમ કસાય ચર્કિ
સણતિગ સત્તગાવિ ઉવસંતા અવિરય સમ્મત્તાઓ
જાવ નિઅિિત નાયબ્બા ૭પા સત્તટ્ટ નવ ય પનરસ
સોલસ અટ્ટાર સેવ ગુણવીસા. એગાહિ દુ ચઉવીસા
પણવીસા બાયરે જાણ li૭૬ll
સત્તાવીસં સહુએ અઠ્ઠાવીસંચ મોહ પયડીઓ ! ઉવસંત વિઅરાએ
ઉવસંતા હુંતિ નાયબ્બા ll૭ી. ભાવાર્થ અનંતાનુબંધિ ચાર કષાય, દર્શન મોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિઓ
ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનક સુધી સર્વથા ઉપશમ હોય છે. ૭પો નવમા ગુણસ્થાનકે ૭,૮,૯,૧૫,૧૬,૧૮,૧૯,૨૧,૨૨,૨૪,૨૫,૨૭ પ્રકૃતિઓ સર્વથા ઉપશમ થયેલી હોય છે. I૭૬ll દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મની સત્તાવીશ (૨૭) પ્રકૃતિઓ ઉપશમ