________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
४१
૨૯૪. ત્યાર પછી કોનો ક્ષય કરે ? અને બંધાદિ કયારે વિચ્છેદ થાય? ઉ ત્યાર બાદ સ્ત્રીવેદનો ક્ષય કરે છે તે જ સમયે પુરૂષવેદનો બંધ-ઉદય
ઉદીરણા વિચ્છેદ થાય છે. ૨૫. બંધ વિચ્છેદ થતાં શું કાર્ય કરે?
પુરૂષવેદનો બંધાદિ વિચ્છેદ થતાં પુરૂષવેદ અને હાસ્યાદિ નો એક સાથે ક્ષય કરે છે.
પુરૂષવેદ આશ્રયી ક્ષપક શ્રેણી વર્ણન... ૨૯૬. પુરૂષવેદીને શેનું વેદન કરતાં કેટલા ભાગ? કયા? ઉ પુરૂષવેદીને ક્રોધનું વેદન કરતાં ક્રોધ અધ્ધાનાં ત્રણ ભાગ થાય છે. ૧.
અશ્વકરણ અધ્ધા ૨. કિટ્ટીકરણ અધ્ધા, ૩. કિટ્ટી વેદન અધ્ધા ૨૯૭. અશ્વકરણ અધ્ધામાં જીવ શું કાર્ય કરે? ઉ આ કરણ કાળમાં વર્તતો જીવ પ્રતિ સમયે અન્ય અન્ય અપૂર્વ સ્પર્ધક
સંજ્વલન ચતુષ્કના અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે છે. ર૯૮. ત્યાર બાદ બીજું શું કાર્ય કરે?
તે સમયે પુરૂષવેદ પણ સમય ન્યૂન બે આવલિકા રૂપ કાળને ક્રોધ વિષે સંક્રમ વડે સંક્રમાવે છે. પુરૂષવેદના દલિક છેલ્લા સમયે કયા સંક્રમ વડે સંક્રમાવે? ત્યારબાદ શું કાર્ય થાય? ચરમ સમયે પુરૂષવેદના દલિકો સર્વ સંક્રમે કરીને સંક્રમાવે છે અને
પુરૂષવેદનો ક્ષય કરે છે. ૩૦૦. પુરૂષવેદનો ક્ષય થતાં જીવ શેમાં પ્રવેશ કરે ? ઉ.
પુરૂષવેદના દલિકોનો ક્ષય થયેજીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે. ૩૦૧.
કિટ્ટીકરણ અધ્યામાં રહેલો જીવ શું કરે? કેટલી? ઉ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશેલો જીવ સંજ્વલન ચતુષ્કની ઉપરની
સ્થિતિના દલિયાની કિટ્ટી કરે છે તે કિટ્ટીઓ અનંતી હોય છે. ૩૦૨. સંજવલન ચાર કષાયની અસકલ્પનાએ કિટ્ટીઓ કેટલી કેટલી હોય?
દરેક કષાયની અનંતી અવંતી કિટ્ટીઓ હોય છે છતાં સમજવા માટે
૨૯૯.