________________
કર્મગ્રંથ-૬
૫૧૮.
૫૧૭. છવ્વીશના બંધે અાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૬, સત્તા-ર. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧૬૪ ૧૬ = ૨૫૬, ઉદય સત્તાભાંગા ૧૬ X ૨ = ૩૨, બધોદય સત્તાભાંગા ૧૬ X ૧૬ x ૨ = ૫૧૨ છવ્વીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧૬X પ૭૬ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા પ૭૬૪ ૪ = ૨૩૦૪ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૫૭૬ X ૪ =
૩૬૮૬૪ ૫૧૯. છવ્વીશના બંધે અઢાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮X ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ પર૦. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૬, સત્તા-૨.૯૨, ૮૮ બંધોદયભાંગા
૧૬૪ ૧૬ = ૨૫૬, ઉદયસત્તાભાંગા ૧૬X ૨ = ૩૨, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૧૬ X ૨ = ૫૧૨ પર૧. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧૬ x ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪
= ૪૮, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૨ x ૪ = ૭૬૮ પરર. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય?