________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૯૧
પર૩.
પર૪.
બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાગા ૧૬X ૧૧૫ર = ૧૮૪૩ર, ઉદયસત્તાભાંગા ૧૧પર x ૪ = ૪૬૦૮ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૧પર x ૪ = ૭૩૭૨૮ છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા૧૬૪ ૧૬ = રપ૬, ઉદયસત્તા૧૬x૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૧૬ x ૧૬ x ૨ = ૫૧૨ છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદય ૧૬ x ૫૭૬ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪૪ = ૨૩૦૪ બંધોદય સત્તાભાંગા ૧૬ X૫૭૬ ૪ = ૩૬૮૬૪ છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાગ-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮ ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૧૬ = ૨પ૬, ઉદયસત્તાભાંગા ૧૬ X ૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૬ x ૨ = ૫૧૨ છવ્વીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાગ -૧૬ , ઉદયભાંગા-૧૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા-૧૬ x ૧૮ = ૨૮૮, ઉદય સત્તાભાંગા ૧૮X૪ =
પર૫,
૫૨૬.
ઉ
પ૨૭.