________________
કર્મગ્રંથ-૬
S |
S
કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨, સત્તા-૫. ૯૨, ૮ઠ, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬X ૨ = ૩ર, ઉદયસત્તાભાંગા રx ૫ = ૧૦,
બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨ x ૫ = ૧૬૦ ૫૦૭. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬ બંધોદયભાંગા ૧૬ X ૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩
બંધોદય સત્તાભાંગા ૧૬ x ૧ X ૩ = ૪૮ ૫૦૮. છવ્વીશના બંધ છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ. બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
બંધોદયભાંગા ૧૬ X ૯ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૯X ૫ =
૪૫ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૯ x ૫ = ૭૨૦ ૫૦૯. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ X ૨૮૯ = ૪૬૨૪, ઉદયસત્તાભાંગા ૨૮૯૪ ૫ = ૧૪૪૫, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨૮૯ x ૫
= ૨૩૧૨૦ ૫૧૦. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા - ૧૬ X ૨૮૯ = ૪૬૨૪ ઉદયસત્તાભાંગા ૨૮૯ X ૪ = ૧૧૫૬ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨૮૯ X ૪ =
૧૮૪૯૬ ૫૧૧. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય?