________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૮૭.
૫૦૨.
૫૦૩.
ઉ. બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૪, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦
બંધોદયભાંગા ૧૬ x ૪ = ૬૪, ઉદયસત્તાભાંગા ૪૮ ૪ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૧૬ X ૬X૪ = ૨૫૬ ૫૦૧. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે અક્રીય વાયુકાયના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૨, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬ x ૨ = ૩ર, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૧૬ x ૨ x ૫ = ૧૬૦ છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ બધભાંગા-૧૬, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬,
બંધોદયભાંગા ૧૬ x ૧ = ૧૬ ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩ બંધોદય સત્તાભાંગા ૧૬ x ૧ x ૩ = ૪૮ છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૮ x ૨ = ૨૫૬ ૫૦૪. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા -૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૮ x ૨ = ૨૫૬ ૫૦૫. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા -૧૬, ઉદયભાંગા-૧૦, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા-૧૬ x ૧૦ = ૧૬૦, ઉદયસત્તાભાંગા ૧૦ x ૪
= ૪૦ બંધોદયસત્તામાંગા ૧૬ X ૧૦ x ૪ = ૬૪૦ ૫૦૬. છવ્વીશના બંધે છવ્વીશના દર્ય અને ક્રીય વાયુકાયના સંવેધ ભાંગા