________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૪૬૨.
ઉ.
૪૬૩.
G.
૪૬૪.
6.
૪૬૫.
ઉ.
૪૬૬.
ઉ.
૪૬૭.
ઉ.
૮૧
પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા- ૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા
૮ X ૮ X ૨ = ૧૨૮
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮ ઉદયસત્તામાંગા ૬ X ૪ = ૨૪ બંધોદય સત્તાભાંગા ૮ X ૬ X ૪ = ૧૯૨
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૫૭૬ = ૪૬૦૮ ઉદયસત્તામાંગા ૫૭૬ X ૪ = ૨૩૦૪ બંધોદય સત્તામાંગા ૮ X ૫૭૬ X ૪ = ૧૮૪૩૨ પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૬ = ૧૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪૨ = ૩૨ બંધોદય સત્તામાંગા ૮ X ૧૬ X ૨ = ૨૫૬
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૫૭૬ X ૪ = ૨૩૦૪ બંધોદય સત્તામાંગા ૮ X ૫૭૬ X ૪ = ૧૮૪૩૨ પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮