________________
કર્મગ્રંથ-૬
૪૫૭.
૪૫૮.
થાય? ઉ. બંધભાંગા-૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬,
બંધોદયભાંગા ૮X ૧ = ૮ ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩ બંધોદય સત્તાભાંગા ૮૮૧ X ૩ = ૨૪ પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૮x૨૮૯ = ૨૩૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૯ X૫ = ૧૪૪૫ બંધોદય સત્તાભાંગા ૮x૨૮૯ X ૫ = ૧૧૫૬૦ પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. ૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ૮ X ૨૮૯ = ૨૩૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૯ X૪ =
૧૧૫૬ બંધોદય સત્તાભાંગા ૮x૨૮૯ X૪ = ૯૨૪૮ ૪૫૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૯, સત્તા-૫. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૮ X ૯ = ૭ર, ઉદયસત્તાભાંગા ૯X ૫ = ૪૫
બંધોદય સત્તાભાંગા ૮ X ૯ X૫ = ૩૬૦ ૪૬૦. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૬ X ૮ = ૪૮ ઉદયસત્તાભાંગા ૬ X ૪ = ૨૪
બંધોદય સત્તાભાંગા ૮ X ૬X૪ = ૧૯૨ ૪૬૧. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X ૮x૨ = ૧૨૮.
જ
ને