________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૪૨૩.
ઉ.
૪૨૪.
ઉ.
૪૨૫.
ઉ
૪૨૬.
ઉ.
૪૨૭.
ઉ.
૪૨૮.
ઉ.
૭૫
પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદય ૧૪ ૫૭૬ = ૫૭૬ ઉદયસત્તાભાંગા ૫૭૬ X ૪ = ૨૩૦૪ બંધોદય સત્તામાંગા ૧ X ૫૭૬, ૪ ૪ = ૨૩૦૪ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ x ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા ૧
X ૮ X ૨ = ૧૬
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧ X ૧૮ = ૧૮, ઉદયસત્તામાંગા ૧૮ X ૪ = ૭૨, બંધોદય સત્તામાંગા ૧ X ૧૮ ૪૪ = ૭૨ પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૭૨૮, સત્તા-૪. ૯૨ ૮૮, ૮૬, ૮૦ બંધોદય ૧ X ૧૭૨૮ = ૧૭૨૮, ઉદયસત્તામાંગા ૧૭૨૮ X ૪ = ૬૯૧૨, બંધોદય સત્તામાંગા ૧ X ૧૭૨૮ X ૪ = = ૬૯૧૨ પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
=
બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ X ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૮ ૪૨
૧૬
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧ X ૧૧૫૨ = ૧૧૫ર, ઉદયસત્તામાંગા ૧૧૫૨ X ૪