________________
૭૪
જી
૪૧૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
ઉ
ઉ
૪૧૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ?
૪૨૦.
ઉ
કર્મગ્રંથ-દ
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ X ૧૬ = ૧૬ ઉદયસત્તાભાંગા ૧૬ X ૨ = ૩૨ બંધોદય સત્તાભાંગા ૧ X ૧૬ X ૨ = ૩૨
૪૨૧.
૪૨૨.
બંધભાંગા-૧, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદય ૧ ૪ ૫૭૬ = ૫૭૬ ઉદય સત્તામાંગા ૫૭૬ ૪ ૪ ૨૩૦૪ બંધોદય સત્તામાંગા ૧ X ૫૭૬ X ૪ = ૨૩૦૪
=
બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ X ૮ = ૮ ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬ બંધોદય સત્તામાંગા ૧ X ૮ X ૨ = ૧૬
પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાગા ૧ X ૧૨ = ૧૨, ઉદયસત્તામાંગા ૧૨ X ૪ = ૪૮ બંધોદય સત્તામાંગા ૧ X ૧૨ ૪ ૪ = ૪૮
પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૧ X ૧૧૫૨ = ૧૧૫ર ઉદયસત્તાભાંગા ૧૧૫૨ X ૪ = ૪૬૦૮ બંધોદય સત્તામાંગા ૧ X ૧૧૫૨ X ૪ = ૪૬૦૮ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮ બંધોદયભાંગા ૧ X ૧૬ = ૧૬ ઉદયસત્તામાંગા ૧૬ X ૨ = ૩ર બંધોદય સત્તામાંથા ૧ X ૧૬ ૨ = ૩૨