________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૩૭૫.
ઉ.
૩૭૬.
ઉ.
૩૦૭.
ઉ
૩૭૮.
ઉ.
૩૭૯.
૬૭
ઉ.
બંધોદય સત્તામાંગા ૧૬ ૪૬ ૪ ૪ = ૩૮૪
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૫૭૬ X ૧૬ = ઃ ૯૨૧૬, ઉદયસત્તામાંગા ૫૭૬ × ૪ = ૨૩૦૪, બંધોદય સત્તામાંગા ૧૬ x ૫૭૬ × ૪ =
૩૬૮૬૪
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા ૧૬, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૧૬ = ૨૫૬, ઉદય સત્તામાંગા ૧૬ X ૨ = ૩૨, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૧૬ X ૨ = ૫૧૨
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
બંધભાંગા -૧૬, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ X ૫૭૬ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૫૭૬ X ૪ = ૨૩૦૪, બંધોદય સત્તામાંગા ૧૬ ૫૭૬ X ૪=૩૬૮૬૪ પચ્ચીશના બંધે અટ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયભાંગા ૮ × ૨ = ૧૬, બંવોદય સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદય ૧૬ ૪ ૧૨ = ૧૯૨, ઉદય સત્તામાંગા ૧૨ ૪ ૪ = ૪૮, બંધોદય સત્તામાંગા ૧૬ X ૧૨ X ૪ = ૭૬૮
૩૮૦. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા