________________
કર્મગ્રંથ-૬
બંધભાંગા -૧૬, ઉદયભાગા-૨૮૯, સત્તા-૫. ૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ X ૨૮૯ = ૪૬૨૪, ઉદય સત્તાભાંગા ૨૮૯ X ૫ = ૧૪૪૫, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૨૮૯ X૫
= ૨૩૧૨૦ ૩૭૦. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ X ૨૮૯ = ૪૬૨૪, ઉદયસત્તાભાંગા ૨૮૯ X
૪ = ૧૧૫૬, બંધોદય સત્તા ૧૬ X ૨૮૯ X ૪ = ૧૮૪૯૬ ૩૭૧. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધભાંગા કેટલા
થાય? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા- ૧૬ X ૬ = ૯૬, ઉદયસત્તાભાંગા ૬ X૪ = ૨૪,
બંધોદય સત્તાભાંગા ૧૬ X ૬ x ૪ = ૩૮૪ ૩૭ર. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા -૧૬, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદય સત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદય સત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ પચ્ચીશના બંધ અટ્ટાવીશના ઉદયે વિશ્લેજિયના સંવેધભાંગા કેટલા
થાય ? ઉ બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૬, સત્તા-૪, ૯૨, ૮૮, ૮૬, ૮૦,
બંધોદયભાંગા ૧૬ X ૬ = ૯૬, ઉદય સત્તાભાંગા ૬ X૪ = ૨૪,
૩૭૩.
૩૭૪.