________________
૫૪
કર્મગ્રંથ-૬
ઉ
૨૯૧. સાતમા ગુણઠાણે ત્રિીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય? બંધમાંગા ઉદયસ્થાન-૨. ર૯, ૩૦, ઉદયભાંગા-૨,૧૪૬=૧૪૮ સાતમા ગુણઠાણે એકત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગ કેટલા હોય?
બંધમાંગા-૧, ઉદયસ્થાન-૨. ર૯, ૩૦, ઉદયભાંગા-૨,૧૪૬=૧૪૮ ૨૯૩. સાતમા ગુણઠાણે ઉદયસ્થાન, ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ઉદયસ્થાન -૮, ઉદયભાંગા-૫૮૮ થાય છે ૨૯૪. આઠમા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય?
બંધભાંગો-૧. ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર, ૨૫. આઠમા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન
ઉદયભાંગા કેટલા હોય? બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭૨ આઠમા ગુણઠાણે ત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય?
બંધોભાંગો-૧, ઉદયસ્થાનલ. ૩૦, ઉદયભાંગા-૭ર ર૯૭. આઠમા ગુણઠાણે એકત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા
કેટલા હોય?
બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર ૨૯૮. આઠમા ગુણઠાણે એકના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા
હોય? ઉ બંધમાંગો-૧, ઉદયસ્થાન-૧. ૩૦, ઉદયભાંગા-૭ર ર૯૯. આઠમા ગુણઠાણે ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાન-૫, ઉદયભાંગા-૩૬૦ થાય છે. ૩૦૦. નવમા ગુણઠાણે એકના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા
હોય?
૨૬.
ઉ
હશે,