________________
કર્મગ્રંથ-૬
8. |
જી
૧૭૯.
૧ ચોવીશી x ૩ લેશ્યા = ૩ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ ઉદયભાંગા X ૩ = ૭ર લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૭X૧ = ૭ ઉદયપદ X ૩ = ૨૧ વેશ્યા ગુણિત ઉદયપદ, ૨૧ X ૨૪ = ૫૦૪ વેશ્યા ગુણિત
પદવૃંદ થાય છે. ૧૭૮. આઠમા ગુણઠાણે લેશ્યા ગુણિત ચોવીશી ઉદયભાંગા આદિ કેટલા થાય?
૧ વેશ્યા X૪ ચોવીશી = વેશ્યા ગુણિત ૪ ચોવીશી, ૨૪૪૪ = ૯૬ વેશ્યા ગુણિત ઉદયભાંગા, ઉદયપદ ૨૦ X ૧ = ૨૦ વેશ્યા ગુણિત ઉદયપદ, ૨૦X૨૪ = ૪૮૦ વેશ્યા ગુણિત પદવૃંદ થાય છે.
નવમા ગુણઠાણે વેશ્યા ગુણિત ચોવીશી આદિ ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૬ X ૧ લેશ્યા = ૧૬ વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૨૮
ઉદયપદx ૧ = ૨૮ વેશ્યા ગુણિત ઉદયપદ, ૨૮X ૧ = ૨૮ વેશ્યા
ગુણિત પદવૃંદ થાય છે. ૧૮૦. દશમા ગુણઠાણે લેશ્યા ગુણિત ઉદય ભાંગાદિ કેટલા થાય?
ઉદયભાંગા ૧ X ૧ લેશ્યા = ૧ લેશ્યા ગુણિત ઉદયભાંગો, ૧ X ૧ = ૧ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે.
મોહનીય કર્મના સત્તાસ્થાનોનું વર્ણન ૧૮૧. મોહનીય કર્મના સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ ૧૫ સત્તાસ્થાનો ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨,
૧૧, ૫, ૪, ૩, ૨, ૧ સત્તાસ્થાનો હોય છે. ૧૮૨. પહેલા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? શાથી?
ત્રણ સત્તાસ્થાનો ૨૮, ૨૭, ૨૬. ૨૮નું સાદિ મિથ્યાત્વી જીવોને હોય છે. ૨૭નું સમ્યકત્વ મોહનીયની ઉદ્દલના કરેલ જે સાદિ મિથ્યાત્વી જીવો હોય તેઓને હોય, ર૬નું મિશ્રમોહનીય ઉદૂવલના કર્યા બાદ
સાદિ મિથ્યાત્વી ને તથા અનાદિ મિથ્યાત્વીને હોય છે. ૧૮૩. બીજા ગુણસ્થાનકે સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
એક ૨૮ પ્રકૃતિનું હોય, ઉપશમ સમક્તિી જીવો પડીને આ ગુણઠાણે આવે છે તેથી સઘળી સત્તામાં હોવાથી આ ગુણઠાણે પણ તેજ સત્તા હોય છે.