________________
૨૪
કર્મગ્રંથ-૬
ઉ ઉદયપદ - ૩૦૮, પદવૃંદ-૭૩૯ર થાય છે. ઉપયોગ -૭૪ ઉદયપદ
૪૪ = ૩૦૮ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૩૦૮ ૪૨૪=૭૩૯૨
ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૬. સાતમા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ ભાંગા કેટલા હોય? ઉ ઉપયોગ-૭, ૪-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮,
ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૯૫૬ હોય. ૧૩૭. સાતમા ગુણઠાણે ચારના ઉદયે ઉપયોગ ગુણિત ચોવીશીઆદિ ભાંગા
કેટલા કેટલા થાય? ચારના ઉદયે ૧ ચોવીશી x ઉપયોગ- ૭ = ૭ ચોવીશી, ૭ ૪૨૪=૧૬૮ ઉદયભાંગા, ઉદયપદ-૪X૭ ઉપયોગ = ૨૮ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૨૮x૨૪ = ૬૭ર ઉપયોગ ગુણિત પદવૃંદ
થાય.
૧૩૮. સાતમા ગુણઠાણે પાંચના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા? ઉ પાંચના ઉદયે ૩ ચોવીશી x ૭ ઉપયોગ =૨૧ ચોવીશી, ૨૧ x ૨૪=
૫૦૪ ઉદયભાંગા, પાંચ ઉદયપદX ૩=૧૫ ઉદયપદ X ૭ ઉપયોગ
= ૧૦૫ ઉદયપદ થાય, ૧૦૫ X ૨૪ = ૨૫૦ પદવૃંદ થાય છે. ૧૩૯. સાતમા ગુણઠાણે છના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા હોય? ઉ ૬ના ઉદયે ૩ ચોવીશી x ૭ ઉપયોગ = ૨૧ ઉદય ચોવીશી
૨૧ X૨૪=૧૦૪ ઉદયભાંગા, ૬ X ૩ = ૧૮ ઉદયપદ x ૭=
૧૨૬ ઉદયપદ, ૧૨૬ X ૨૪ =૩૦૨૪ ઉપયોગ પદવૃંદ થાય. ૧૪૦. સાતમા ગુણઠાણે સાતના ઉદયે ઉપયોગાદિ ભાંગા કેટલા હોય? ઉ સાતના ઉદયે એક ચોવીશી x ૭ ઉપયોગ = ૭ ઉપયોગ ચોવીશી,
૭૮૨૪=૧૬૮ ઉદયભાંગા, ૭૫દX૭ ઉપયોગ = ૪૯ ઉદયપદ,
X ૨૪=૧૧૭૬ પદગ્રંદ થાય. ૧૪૧. સાતમા ગુણઠાણે ઉપયોગાદિ કુલ કેટલા થાય?
ઉપયોગ ગુણિત ચોવીશી =પ૬, ઉપયોગ ગુણિત ઉદયભાંગ = ૧૩૪૪, ઉપયોગ ગુણિત ઉદયપદ = ૩૦૮, ઉપયોગ ગુણિત પદવૃંદ = ૭૩૯૨ થાય છે.
3