________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૨૩
ઉ
ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮,
ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃદ-૧૪૪૦ હોય છે. ૧૨૮. ચોથા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય?
ઉપયોગ ૬ x ચોવીશી-૮=૪૮ ઉપયોગ ચોવીશી, ૪૮
x૨૪=૧૧પર ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૨૯. ચોથા ગુણઠાણે ઉદયપદ, પદછંદ કેટલા થાય?
ઉદયપદ-૩૬૦, પદવૃંદ-૮૬૪૦ થાય છે. ઉદયપદ-૬૦x૬ ઉપયોગ = ૩૬૦ ઉપયોગ ઉદયપદ, ૩૬૦x ૨૪=૮૬૪૦ ઉપયોગ ગુણિત
પદવૃંદ થાય છે. ૧૩૦. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા હોય? ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮,
ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, પદવૃદ-૧૨૪૮ થાય છે. ૧૩૧. પાંચમા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉ
ચોવીશી-૪૮, ઉદયભાંગા-૧૧પર, ઉપયોગ ૬ X ૮ ચોવીશી=૪૮ ઉપયોગ ગુણિત ચોવીશી, ૪૮ ૪૨૪= ૧૧૫ર ઉપયોગ ગુણિત
ઉદયભાંગા થાય. ૧૩ર. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયપદ, પદછંદ કેટલા હોય? ઉ ઉદયપદ ૩૧૨, પદવૃંદ ૭૪૮૮ થાય છે. ઉપયોગ ૬ x ઉદયપદ
પર = ૩૧૨ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૩૧૨ x ૨૪=૭૪૮૮
ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૩. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિમાંના કેટલા હોય?
ઉપયોગ, ૭, ૪ જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮,
ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૦૫૬ થાય છે. ૧૩૪. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય?
ચોવીશી-પ૬, ઉદયભાંગા-૧૩૪૪ થાય. ઉપયોગ ૭ x ચોવીશી૮૩પ૬ ઉપયોગ ગુણિત ચોવીશી, પ૬ x ૨૪ =૧૩૪૪ ઉપયોગ
ગુણિત ઉદયભાંગા થાય છે. ૧૩૫. છઠ્ઠા ગુણઠાણે ઉદયપદ, પદવૃંદ કેટલા હોય?