________________
પુસ્તક-૨૩ મું કર્મગ્રંથ-૬ ભાગ-૬
વીર સં. રપરર સને ૧૯૯૬
સંવત ર૦પર (વૈશાખ વદી-૭)
કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટઘર, પરમશાસન પ્રભાવક પરમ તારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમ વિનય શિષ્યરત્ન કર્મ સાહિત્યજ્ઞાતા પરમપૂજ્ય આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી મહારાજ સાહેબ.
કિંમત
રૂા. ૩પ-૦૦
સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
ટાઈપ સેટીંગ ભવાની ગ્રાફિકસ
(મનોજ ઠક્કર). બી/૬, હરેકૃષ્ણ કોમ્પલેક્ષ, દિપાલી ટોકીઝની પાછળ, આશ્રમરોડ, - અમદાવાદ-૯- ફોનઃ ૪૬૭૯૨૧
!
I
મુદ્રક
નીલકંઠ ઑફસેટ નવા વાડજ, અમદાવાદ-૧૩