________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૭૯, ૭૬, ૭૫ બંધોદયભાંગા ૧ X ૭૨ = ૭૨ ઉદયસત્તાભાંગા ૭૨ X ૮ = ૫૭૬, બંધોદય સત્તામાંગા ૧ X ૭૨ X ૮ = ૫૭૬ ૧૦૬૮. અગ્યારમા ગુણસ્થાનકે અબંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ.
૧૭૯
ઉ.
બંધભાંગા-૦, ઉદયભાંગા-૭૨, સત્તા-૪, ૯૩, ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા-૭૨, ઉદયસત્તા ૭૨ X ૪=૨૮૮, બંધોદય સત્તામાંગા
૭૨ ૪૦ ૪૪=૨૮૮
૧૦૬૯. બારમા ગુણસ્થાનકે અબંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૦, ઉદયભાંગા-૨૪, સત્તા-૪,૮૦,૭૯, ૭૬, ૭૫, બંધોદય સત્તાભાંગા-૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૪ = ૯૬, બંધોદય સત્તામાંગા ૦ X ૨૪ ૪૪=૯૬
તેરમા ગુણસ્થાનકે સંવેધ ભાંગાનું વર્ણન
ઉ.
૧૦૭૦. અબંધે વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા ? બંધભાંગા-૦, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૭૯, ૭૫, બંધોદયભાંગા ૧૪ ૦=૦, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તામાંગા ૦ X ૧
* ૨=૨
૧૦૭૧. અબંધે એકવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
ઉ
બંધભાંગા-૦, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૮૦, ૭૬, બંધોદયભાંગા-૧, ઉદયસત્તામાંગા ૧ X ૨ - ૨,બંધોદય સત્તાભાંગા ૦ X ૧ X ૨=૨ ૧૦૭૨. અબંધે છવ્વીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
=
ઉ
બંધભાંગા-૦, ઉદયભાંગા-૬, સત્તા-૨, ૭૯, ૭૫ બંધોદયભાંગા-૬, ઉદયસત્તાભાંગા ૬ ૪૨ = ૧૨, બંધોદય સત્તાભાંગા ૦ X ૬ X ૨ = ૧૨. ૧૦૭૩. અબંધે સત્તાવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
ઉ.
બંધભાંગા-૦, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૮૦, ૭૬, બંધોદયભાંગા-૧, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તામાંગા ૦ X ૧ ૪૨ = ૨, ૧૦૭૪. અબંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?