________________
૧૭૮
કર્મગ્રંથ-૬
ઉ બંધભાંગો-૧, ઉદયભાંગા-૭ર, સત્તા-૧, ૮૯, બંધોદયભાંગા ૧ X
૭૨ = ૭ર, ઉદયસત્તાભાંગા ૭૨ x ૧ = ૭૨, બંધોદય સત્તાભાંગા
૧ X ૭ર X ૧ = ૭ર ૧૦૬ર. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગો-૧, ઉદયભાંગા-૭ર, સત્તા-૧, -૯૨, બંધોદયભાંગા ૧ X
૭ર = ૭ર, ઉદયસત્તાભાંગા ૭ર X ૧ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૧
X ૭ર X ૧ = ૭ર ૧૦૬૩. એકત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગો-૧, ઉદયભાંગા-૨, સત્તા-૧,૮૮, બંધોદયભાંગા ૧ x ૭૨ = ૭ર, ઉદયસત્તભાંગા ૭ર X ૧ = ૭ર, બંધોદય સત્તાભાંગા ૧
X ૭ર X ૧ = ૭ર ૧૦૬૪. એકના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગો-૧, ઉદયભાંગા-૭૨, સત્તા-૪, -૯૩, ૯૨, ૮૯, ૮૮. બંધોદયભાંગા ૧ X ૭ર = ૭ર, ઉદયસત્તાભાંગા ૭ર X૪= ૨૮૮,
બંધોદય સત્તાભાંગા ૧ x ૭૨ X૪ = ૨૮૮ ૧૦૬૫. આઠના ગુણસ્થાનકે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધસ્થાન-૫, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, બંધમાંગા-૫, ઉદયસ્થાન-૧
૩૦ ઉદયભાંગા-૩૬૦, સત્તા-૪, બંધોદયભાંગા-૩૬૦,
ઉદયસત્તાભાંગા-પ૭૬, બંધોદયસત્તાભાંગા-૫૭૬ ૧૦૬૬. નવમા ગુણસ્થાનકે એકના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગો-૧, ઉદયભાંગા-૭૨, સત્તા- ૮,૯૩, ૨, ૮૯, ૮૮, ૮૦,
૭૯,૭૬, ૭પ, બંધોદયભાંગા-૧ X ૭ર= ૭ર, ઉદયસત્તાભાંગા ૭ર
*૮= ૫૭૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૭ર X૮=૧૭૬ ૧૦૬૭. દશમા ગુણસ્થાનકે એકના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ
ભાંગા કેટલા થાય? બંધમાંગો-૧, ઉદયભાંગા-૭૨, સત્તા-૮, ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦,