SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાત્તરી ભાગ -૬ ૧૬૯ x ૧ X ૨ = ૧૬ ૧૦૦૯. અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધમાંગા-૮, ઉદયભાંગ-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ x ૧૪૪ = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૪૪ x ૨ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૮૪ ૧૪૪ X ૨ = ૨૩૦૪ ૧૦૧૦. અાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાગા કેટલા થાય? ઉ. બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૪૪ = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૪૪ x ૨ = ૨૮૮, બંધોદય સત્તાભાગા ૮૪ ૧૪૪x ૨ = ૨૩૦૪ ૧૦૧૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વેદીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત. ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮૪ ૧= ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮X ૧ X ૨ = ૧૬ ૧૦૧૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ x ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ x ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮ x ૧ x ૨ = ૧૬ ૧૦૧૩. ઓગણત્રીશના બંધે અઢાવીશના ઉદયે વક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ x ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮ X ૧ X ૨ = ૧૬ ૧૦૧૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયેવેદ્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy