________________
કર્મગ્રંથ-દ
૧૦૦૩. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય?
૧૬૮
બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧: = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮
× ૧ X ૨ = ૧૬
૧૦૦૪. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
ઉ
બંધભાંગા -૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ × ૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તામાંગા ૮
× ૧ X ૨ = ૧૬
૧૦૦૫. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાગા કેટલા થાય?
ઉ.
ઉ
૧૦૦૬. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૨, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૨=૧૬, ઉદયસત્તાભાંગા ૨૪ ૨=૪, બંધોદય સત્તાભાંગા ૮
× ૨૪ ૨ = ૩૨
ઉ
બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ × ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮ × ૧ X ૨ = ૧૬
૧૦૦૭. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય?
ઉ.
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૪૪, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ ૪ ૧૪૪ = ૧૧૫૨, ઉદયસત્તામાંગા ૧૪૪ X ૨ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૮૪ ૧૪૪૪ ૨ = ૨૩૦૪
૧૦૦૮. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગો-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ × ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ X ૨=૨, બંધોદય સત્તામાંગા ૮