________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૫૫
૯૧૫.
બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧૫ર X૨ = ૧૮૪૩૨ ૯૧૪. અટ્ટાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ
બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૧પર, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧પર x ૨ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧૫ર X ૨ = ૧૮૪૩૨
ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, મનુષ્ય પ્રાયોગ્ય, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તામંગા ૮ X ૨ = ૧૬,
બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X૨ = ૧૨૮ ૯૧૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા ૮ x ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ x ૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૮
X ૧ X ૨ = ૧૬ ૯૧૭. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૩૦૪, સત્તા-૨ બંધોદયભાંગા-૧૮૪૩૨
ઉદયસત્તાભાંગા ૪૬૦૮ બંધોદયસત્તાભાંગા ૩૬૮૬૪ ૯૧૮. ત્રીજા ગુણસ્થાનકે ઓગણત્રીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૮, ઉદયભાંગા-૯, સત્તા-૨ બંધોદયભાંગા-૭૨,
ઉદયસત્તાભાંગા-૧૮, બંધોદય સત્તાભાંગા-૧૪૪ ૯૧૯. ત્રીજા ગુણસ્થાનકે સર્વ બંધસ્થાન સર્વ ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા
કેટલા થાય? બે બંધસ્થાનના, બંધમાંગા-૧૬, ૫ ઉદયસ્થાનના ઉદયભાંગા૩૪૬૫, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ર૭૭૨૦ ઉદયસત્તાભાંગા-૬૯૩૦ બંધોદય સત્તાભાંગા પપ૪૪૦