________________
૧૪૬
કર્મગ્રંથ-૬
૮૫૯. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ X ૧૧૫ર = ૩૬૮૬૪૦૦, ઉદયસત્તાભાંગા૧૧પર X ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X ૧૧૫ર
X ૧ = ૩૬૮૬૪૦૦ ૮૬૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા- ૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા
૩૨૦૦ X ૮ = રપ૬૦૦, ઉદયસત્તાભાંગા ૮ X ૧ = ૮, બંધોદય
સત્તાભાંગા ૩૨૦૦ X ૮ X ૧= રપ૬૦૦ ૮૬ ૧. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧, ૮૮ બંધોદયભાગા ૩૨૦૦ X ૧૧૫ર = ૩૬૮૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૧૧૫ર X ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૩ર૦૦ X ૧૧૫ર
X૧ = ૩૬૮૬૪૦૦ ૮૬૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધમાંગા-૩૨૦૦, મનુષ્યગતિ પ્રાયોગ્ય ઉદયભાંગા-૨, સત્તા-૧, બંધોદયભાંગા ૩ર૦૦ X૨ = ૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૨ x ૧
= ૨, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ xર X ૧ = ૬૪૦૦ ૮૬૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૬, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ X ૬ = ૧૯૨૦૦, ઉદયસત્તાભાંગા ૬ X ૧ = ૬,
બંધોદય સત્તાભાગા ૩૨૦૦ ૮૪ x ૧ = ૧૯૨૦૦ ૮૬૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ?