________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૪૫
૮૫૪.
ઉ
૮૫૫.
૮૫૬.
ઉ
૩૨૦૦ x ૬ = ૧૯૨૦૦, ઉદયસત્તાભાંગા ૬ x ૧ = ૬, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ X ૬ x ૧ = ૧૯૨૦૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૨૮૮, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૨૮૮ = ૯૨૧૬૦૦, ઉદયસત્તાભાંગા ૨૮૮ X ૧ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૨૮૮ X ૧ = ૯૨૧૬૦૦ ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૨૮૮, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૨૮૮ = ૯૨૧૬૦૦, ઉદય સત્તાભાંગા- ૨૮૮ x = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૨૮૮ x 1 = ૯૨૧૬૦૦ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૮, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ X ૮= રપ૬૦૦, ઉદય સત્તાભાંગા ૮ X ૧ = ૮, બંધોદય સત્તાભાગા ૩૨૦૦ ૮ ૧ = ૨પ૬૦૦
ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૧ = ૩૨૦૦, ઉદયસત્તાભાંગા ૧ X ૧ = ૧, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૧ x ૧ = ૩૨૦૦ ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૨, ૯૨, ૮૮ બંધોદયભાંગા ૩૨૦૦x૧૧૫ર = ૩૬૮૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૨ x ૧૧૫ર = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૧૧પર x ૨ = ૭૩૭૨૮૦૦
૮૫૭.
૮૫૮.