________________
૧૨૮
કર્મગ્રંથ-૬
ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩, ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૨૪ X ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩,
બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧ X ૩ = ૭ર ૭૪૭. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨, બંધોદયભાંગા ૨૪X ૮ = ૧૯૨ ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૨૪
X ૮ X ૨ = ૩૮૪ ૭૪૮. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨, બંધોદયભાંગા ૨૪X ૮ =
૧૯૨, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૨૪ X૮X૨ = ૩૮૪
ત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૦, સત્તા-૪, બંધોદયભાંગા ૨૪ X ૧૦ = ૨૪૦, ઉદયસત્તાભાંગા ૧૦ X૪ = ૪૦, બંધોદય
સત્તાભાંગા ૨૪X ૧૦ X૪ = ૯૬૦ ૭૫૦. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે અવૈકીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
૭૪૯
થાય?
ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૨, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪x૨ =
૪૮, ઉદયસત્તાભાંગા ૨x૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૨૪Xર
X૫ = ૨૪૦ ૭૫૧. ત્રિીશના બંધ છવ્વીશના ઉદયે વૈકીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮,૮૬, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩
બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧ X ૩ = ૭ર ૭પર. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય?