________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૨૭
૯૪૫ = ૧૦૮૦ ૭૪૦. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય ? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૨૪
X ૯ X૫ = ૧૦૮૦ ૭૪૧. ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૯, સત્તા-૪, ૨, ૮૮, ૮૬, ૮૦
બંધોદયભાંગા ૨૪ x ૯ = ૨૧૬, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬,
બંધોદય સત્તાભાંગા ૨૪ X ૯ X૪ = ૮૬૪ ૭૪૨. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૦, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪X ૧૦
= ૨૪૦, ઉદયસત્તાભાંગા ૧૦ x ૫ = પ૦, બંધોદય સત્તાભાંગા
૨૪ x ૧૦ x ૫ = ૧૨૦૦ ૭૪૩. ત્રીશના બંધે ચોવીશના ઉદયે વક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૧, સત્તા-૩, ૯૨, ૮૮, ૮૬
બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩,
બંધોદય સત્તાભાંગા ૨૪ ૮૧ X ૩ = ૭ર ૭૪૪. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૪, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪x ૪ =
૯૬ ઉદયસત્તાભાંગા ૪૪૫ = ૨૦, બંધોદય સત્તાભાંગા ૨૪x ૪ X૫ = ૪૮૦ ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે અવૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૨, સત્તા-૫, બંધોદયભાંગા ૨૪x૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૨ x ૫ = ૨૪૦
૭૪૫.