SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ ૮ X ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૬ X ૨ = ૨૫૬ ૫૬૮. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ૯૮ ૫૬૯. ઉ ૫૭૦. ઉ ૫૭૧. ઉ. ૫૭૨. ઉ. ૫૭૩. બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા-૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તામાંગા ૮ X ૮ ૪૨ = ૧૨૮ અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨, બંધોદય સત્તામાંગા ૮ X ૧૬ ૪૨ = ૨૫૬ અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તામાંગા ૮ ૪૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X૨ = ૧૨૮ અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા-૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ X ૩ = ૩૪૫૬, બંધોદય સત્તામાંગા ૮ X ૧૧૫૨ X ૩ : = ૨૭૬૪૮ અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪ ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬ બંધોદય સત્તામાંગા ૮ X ૮ ૪૨ = ૧૨૮ અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy