________________
પ્રશ્નોત્તરી ભાગ ૬
બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૩. બંધોદયભાંગા-૧૧૫ર,
ઉદયસત્તાભાંગા-૩૪૫૬, બંધોદય સત્તાભાંગા-૩૪પ૬ પ૬૨. અઢાવીશના બંધે પાંચ ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા-૧, ઉદયભાંગા-૩૫૪૪, સત્તા-૪, બંધોદયભાંગા-૩૫૪૪,
ઉદયસત્તાભાંગા-૧૧૬૯૬ બંધોદય સત્તાભાંગા-૧૧૬૯૬ થાય. ૫૬૩. અટ્ટાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય ? બંધમાંગા-દેવગતિના-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬
બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X ૨ = ૧૨૮ પ૬૪. અઢાવીશના બંધે પચ્ચીશના ઉદયે વક્રીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮
X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૮ x ૮x૨ = ૧૨૮ પ૬૫. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૮ X ૮x૨ = ૧૨૮ પ૬૬. અટ્ટાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ x ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૮૮ X ૨ = ૧૨૮ પ૬૭. અટ્ટાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨.૯૨, ૮૮, બંધોદયભાંગા