________________
ભાગા
૩૨
પ્રશ્નોત્તરી ભાગ-૫
દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૬૯૮૫ 0૧. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૭૨૮ =
૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૮૦૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૧૧૫ર, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૧૧૫ર =
પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૦૩. આ જીવોને વૈકીયતિર્યંચના ર૯ના બંધે ત્રિીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,
ઉદયસત્તાભાંગા ૮ ૨ = ૧૬. ૮૦૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાગ ૪૯૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ર.બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૪ ૨ = ૧૬. ૮૦૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?