________________
૧૭૦
કેર્મગ્રંથ-૬ ઉ ૨૮ના બંધ બંધમાંગો ૧, સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ ૪
બંધમાંગો ૧ = ૧૧૬૯૬ બંધોદય સત્તાભાંગા થાય છે. ૭૨૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ દેવગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા ૧૪૯૨૨૪
નરકગતિ પ્રાયોગ્ય સંવેદભાંગા ૧૧૬૯૬ કુલ સંવેધભાંગા
૧૬૦૯૨૦ થાય. ૭૨૧. આ જીવોને ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધભાંગા (બંધાદિ) કેટલા
હોય? ૨૯ના બંઘે વિકલૅન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગ ૨૪, ઉદયસથાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૫૯૨, સત્તાસ્થાન
૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૭૨૨. આ જીવોને ઓગણત્રીશના બંઘે એવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ર૯ના બંધે વિલેજિયના બંઘભાંગા ૨૪, ૨૧ના ઉદયે સમાન્યતિર્યચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૮, બંધોદયભાંગા
૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગ ૮ : પ = ૪૦. ૭૨૩. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
.૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૮ =
૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ ૪૪ = ૩૨. ૭૨૪. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્લીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય?