________________
૧૦૮
હ
કર્મગ્રંથ-૬
પાંચ બંધસ્થાન ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦. ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય" પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકલેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય. ૨૬નું પર્યાપ્તા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય પ્રાયોગ્ય હોય. ૩૦ પર્યાપ્તા વિકલેન્દ્રિય તથા તિર્યંચ પ્રાયોગ્ય હોય છે.
૪૬૭. આ જીવોને બંધભાંગા કેટલા હોય ?
ઉ ૨૩ આદિ બંધના અનુક્રમે ૪. ૨૫, ૧૬, ૯૨૪૦, ૪૬૩૨ = ૧૩૯૧૭ બંધભાંગા હોય.
૪૫૮. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય ?
ઉ
ઉદયસ્થાનો ૬. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૬૦. ૬,
૬, ૬, ૧૨, ૧૮, ૧૨ = ૬૦
૪૫૯. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ?
હું પાંચ સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦, તથા ૭૮
૪૬૦. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૩ના બંધે બંધભાંગા ૪. ૨૧ના ઉદયે, ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૬ = ૨૪, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૪ x ૬૪૫ = ૧૨૦
૪૬૧. આ જીવોને ત્રેવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
હું
૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬ ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ x ૬ = ૨૪, ઉદયસત્તાભાંગા ૬ rv= ૩૦, બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૬ ૪ ૫ = ૧૨૦ થાય.
૪૬૨. આ જીવોને ત્રેવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ?
હું
૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪.