________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧૦૭
૨૭૭૯૨, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૪ = ૨૪, બંધોદયસન્નાભાંગા ૪૬૩૨
x ૬ ૪ ૪ = ૧૧૧૧૬૮
૪૫૪. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૧ના ઉદયના
૪૬૩૨૦
૨૪ના ઉદયના
૯૨૬૪૦
૧૩૮૯૬
૫૫૫૮૪
૧૩૮૯૬
૨૩૧૬૦
૧૬૬૭૫૨
૧૩૮૯૬
૨૩૧૬૦
૧૧૧૧૬૮
૨૪ના ઉદયના
૨૫ના ઉદયના
૨૫ના ઉદયના
૨૫ના ઉદયના
૨૫ના ઉદયના
૨૬ના ઉદયના
૨૬ના ઉદયના
૨૭ના ઉદયના
કુલ સંવેધભાંગા
૫૬૦૪૭૨ થાય છે.
૪૫૫. આ જીવોને પાંચેય બંધસ્થાનોના કુલ સંવેધભાંગા કેટલા થાય ?
ઉ
૨૩ના બંધના સંવેધભાંગા
૪૮૪
૨૫ના બંધના સંવેધભાંગા
૩૦૦૮
૨૬ના બંધના સંવેધભાંગા
૧૯૩૬
૨૯ના બંધના સંવેધભાંગા
૩૦ના બંધના સંવેધભાંગા
કુલ સંવેધભાંગા
•
૧૦૩૯૭૦૪
૫૬૦૪૭૨
૧૬૦૫૬૦૪ થાય છે.
વિકલેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે
સંવેધભાંગાઓનું વર્ણન
૪૫૬. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? કોના કોના પ્રાયોગ્ય હોય ? ક્યા
ક્યા?
*