________________
૬૩
પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૭૩. વૈક્રીય મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? 3 ઉદય ભાંગા ૩પ હોય છે આ પ્રમાણે
પચ્ચીશના ઉદયના ૮ ઉદય ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ઉદય ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૯ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૯ ઉદય ભાંગા ત્રિીશના ઉદય નો ૧ ઉદય ભાંગો
૩૫ ઉદય ભાંગા થાય ૨૭૪. વૈક્રીય મનુષ્યને પચ્ચીશ સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા કઈ રીતે
ઉ આ પ્રમાણે. સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થઈને ૮ ભાંગા
થાય છે. ૨૭૫. વૈક્રીય મનુષ્યને અટ્ટાવીશ ઓગણત્રીશના નવ નવ ઉદય ભાંગા કઈ રીતે
હોય? ઉ નવ ઉદય ભાંગા આ પ્રમાણે સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય યશ-અયશના
આઠ ભાંગા તથા સંયત વૈકીય મનુષ્યને સુભગ-આદેય-યશ શુભ
પ્રકૃતિઓનો ઉદય હોવાથી એક ભાગો એમ નવ થાય છે. ૨૭૬. વૈકીય મનુષ્યને ત્રીશના ઉદયનો એક ભાગો કઈ રીતે ? ઉ સંયત મનુષ્યોને વૈકીય શરીર હોવાથી તથા સઘળી શુભ પ્રકૃતિનો ઉદય
હોવાથી સુભગ આઠેય અને યશ રૂપ એક ભાંગો હોય છે. ૨૭૭. આહારક મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? ક્યા?
આહારક શરીરી મનુષ્યને શુભ પ્રવૃતિઓનો ઉદય હોવાથી ઉદયભાંગા સાત થાય છે તે આ પ્રમાણે પચ્ચીશના ઉદયનો ૧ ભાંગો સત્તાવીશના ઉદયનો ૧ ભાંગો અઠ્ઠાવીશના ઉદયનો ૧ ભાંગો